Screenshot 2024 03 11 142748

પિતા માટે ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલી દીકરીઓ

image
neumerology 1612334772

અંકશાસ્ત્ર દ્વારા કોઈપણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે. એટલું જ નહીં તે વ્યક્તિના કરિયર અને વૈવાહિક જીવન વિશે પણ અંકશાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. 

Screenshot 2024 03 11 143051

રેડિક્સ નંબરની ગણતરી 1થી 9 સુધીની હોય છે, જે જન્મ તારીખ દ્વારા નક્કી કરવામાં આવે છે.

122059061 gettyimages 1214628798

જો તમારો જન્મ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9ના રોજ થયો હોય તો આ તમારો મૂળાંક નંબર હશે.

જો તારીખ 9થી વધુ એટલે કે 11, 31 અથવા અન્ય બે ડિજિટમાં જન્મ તારીખ આવતી હોય તો આ અંકોનો સરવાળો તમારો મૂળાંક હશે

આજે આપણે મૂળાંક 3ની વાત કરીશું, કોઈપણ લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થાય છે. તેમનો મૂળાંક 3 માનવામાં આવે છે.

મૂળાંક 3 પર ગુરુ ગ્રહનું આધિપત્ય હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, મૂળાંક 3ની છોકરીઓ હોશિયાર હોય છે.

તે સમાજમાં પોતાના માતા-પિતાનું નામ રોશન કરે છે.  આ દીકરીઓ પોતાના પતિ માટે ખૂબ જ ઈમાનદાર હોય છે. તેમનામાં બીજાની ખુશ રાખવાની કળા હોય છે.

આ દીકરીઓ જે ઘરમાં જન્મ લે છે, તે ઘરનું ભાગ્ય ચમકી જાય છે અને તે પિતા માટે લક્કી હોય છે.

અહીં આપેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે. ગુજરાત તક તેની પુષ્ટિ કરતું નથી.