hom 1

મુખ્ય દ્વાર પર રાખો આ 3 શુભ વસ્તુઓ, ઘરમાં થશે લક્ષ્મીજીનો વાસ

image
hom 5

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય દ્વાર પર કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

hom 2

વાસ્તુ શાસ્ત્ર મુજબ, આ વસ્તુઓને મુખ્ય દ્વાર પર રાખવાથી ઘરમાં બરકત રહે છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે.

hom 4

વાસ્તુ મુજબ, જે ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે, ત્યાં ક્યારેય પૈસાની અછત નથી આવતી.

વાસ્તુ મુજબ, સનાતન ધર્મમાં તુલસીનો છોડ ખૂબ પવિત્ર મનાય છે, તેને વિષ્ણુ ભગવાનનો પ્રિય છોડ કહેવાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર વાસ્તુ મુજબ તુલસીનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ ઉપરાંત મુખ્ય દ્વાર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, ઘરની ઉન્નતિ થાય છે.

વાસ્તુ મુજબ મુખ્ય દ્વાર પર સાંજના સમયે દીવો પ્રગટાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આમ કરવાથી વાસ્તુ મુજબ ઘરમાં લક્ષ્મીજીનું આગમાન થાય છે અને ઘરમાં કંકાસ દૂર થાય છે.