લગ્ન બાદ પણ પ્રેમમાં પડી જાય છે આ તારીખે જન્મેલી છોકરીઓ! જાણો
5 jan 2023
જે લોકો 6, 15 અને 24 તારીખે જન્મેલા હોય છે, તેમનો મૂળાંક 6 થાય છે.
મૂળાંક 6 વાળી છોકરીઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હોય છે.
તે ખૂબ જ જલ્દી કોઈને પણ ઈમ્પ્રેસ કરી નાખે છે.
માન્યતા છે કે મૂળાંક 6 વાળી છોકરીઓ પોતાના પાર્ટનર સાથે ઈમોશનલી અટેચ નથી થઈ શકતી.
એવામાં લગ્ન બાદ પણ તેમના ઘણા બધા પ્રેમ સંબંધ બની જાય છે.
ઘણીવાર લગ્નેત્તર જીવનમાં કંકાશના કારણે પણ આવી સ્થિતિ પૈદા થઈ શકે છે.
જોકે આ વાતો માન્યતાઓ પર આધારિત છે, 'ગુજરાત તક' આવો દાવો નથી કરતું.
આ તારીખે જન્મેલી છોકરીઓ ક્યારેય ખોટું નથી બોલતી! જાણીને દંગ રહી જશો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય