birth 3

આ તારીખે જન્મેલી છોકરીઓ ક્યારેય ખોટું નથી બોલતી! જાણીને દંગ રહી જશો

5 jan 2023

Credit: AI જનરેટ

image
birth 2

અંક જ્યોતિષમાં મૂળાંક દ્વારા લોકોના સ્વભાવની જાણકારી મેળવી શકાય છે.

birth 1

જેમનો જન્મ કોઈપણ મહિનાની 8, 18 અથવા 26 તારીખે થયો હોય છે, તેમનો મૂળાંક 8 હોય છે.

birth 4

મૂળાંક 8 વાળી છોકરીઓ નેચરલી લીડરશીપની ક્વોલિટીવાળી હોય છે.

તેઓ ખૂબ જ તાર્કિક અને બુદ્ધિમાન માનવામાં આવે છે, જેનાથી તે જીવનમાં ખૂબ આગળ વધે છે.

આવી છોકરીઓ ખૂબ જ ઈમાનદાર અને સાચી હોય છે અને તેમને ખોટું બોલવું પસંદ નથી હોતું.

આ સાથે જ મૂળાંક 8 વાળી છોકરીઓ ખૂબ જ આત્મ સન્માનથી ભરેલી હોય છે.

જોકે આ વાતો જ્યોતિષના મુજબ છે, 'ગુજરાત તક' આવો દાવો કરતું નથી.