પોતાની ગર્લફ્રેન્ડ માટે કંઈપણ કરવા તૈયાર રહે છે આ તારીખે જન્મેલા છોકરા!
અંક જ્યોતિષ દ્વારા લોકોના સ્વભાવને સરળતાથી સમજી શકાય છે.
કોઈપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 થાય છે.
3ના મૂળાંકનો સ્વામી ગુરુ ગ્રહ હોય છે. એવામાં આ લોકો પર હંમેશા ગુરુનો આશીર્વાદ રહે છે.
આ જ કારણે મૂળાંક 3ના લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર રહે છે.
મૂળાંક 3ના જાતકોનું મન ખૂબ જ કોમળ માનવામાં આવે છે, આ બીજાને કોઈ તકલીફ નથી પહોંચાડતા.
સ્વજનો સાથે ખૂબ જોડાણ અનુભવવાના કારણે આ મૂળાંકના છોકરા પોતાની પ્રેમિકા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે.
જોકે આ વાતો માન્યતાઓ પર આધારિત છે, 'ગુજરાત તક' તેનું સમર્થન નથી કરતું.
સાળંગપુરમાં સૌથી મોટો રંગોત્સવ, 51 હજાર કિલો રંગથી રમાઈ ધુળેટી
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?