બાળકનું ભવિષ્ય ખરાબ કરી દે છે આવા મા-બાપ, તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલ?
આચાર્ય ચાણક્ય નીતિ શાસ્ત્રમાં એવા માતા-પિતા વિશે જણાવ્યું છે જે બાળકોના દુશ્મનથી ઓછા નથી.
એવામાં મા-બાપના કારણે જ બાળકને હંમેશા સમાજમાં અપમાન સહન કરવું પડે છે. જીવન ભર દુઃખી રહે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર મા-બાપની એક ભૂલના કારણે બાળક ક્યારેય ખુશ નથી રહી શકતું.
ચાણક્ય અનુસાર, જે માતા-પિતા પોતાના બાળકને શિક્ષા નથી આપતા તે તેમના દુશ્મન સમાન છે.
અભણ વ્યક્તિ ક્યારેય પણ વિદ્વાનોના સમુહમાં શોભતો નથી. ત્યાં તેનો તિરસ્કાર થાય છે.
ચાણક્ય મુજબ વિદ્વાનોના સમુહમાં અભણ વ્યક્તિનું અપમાન એવું થાય છે જાણે હંસોના ટોળામાં બગલાની હાલત થાય છે.
સફેદ હંસો વચ્ચે બેઠેલો બગલો હંસ નથી બનતો, એવી રીતે ભણેલા વચ્ચે અભણ ક્યારેય શોભતો નથી.
ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિને શિક્ષા જરૂરી છે, કોઈપણ વ્યક્તિ ક્યારેય જન્મથી બુદ્ધિમાન નથી હોતો.
મલાઈકાને પ્રેમમાં દગો મળ્યો? અર્જુન થયો દૂર, ક્રિપ્ટિક પોસ્ટમાં છલકાયું દર્દ
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!