m 4

મલાઈકાને પ્રેમમાં દગો મળ્યો? અર્જુન થયો દૂર, ક્રિપ્ટિક પોસ્ટમાં છલકાયું દર્દ

image
m 2

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની જોડીને લઈને શોકિંગ સમાચાર સામે આવ્યો છે. અટકળો છે કે બંનેનો 5 વર્ષનો સંબંધ તૂટી ગયો છે.

m 7

26 જૂને અર્જુન કપૂરનો જન્મદિવસ છે. મલાઈકા ના તો અડધી રાત્રે બર્થડે પાર્ટીમાં દેખાઈ. ના હજુ સુધી તેણે એક્ટરને પબ્લિકલી વિશ કર્યું છે.

m 9

તેનાથી વિપરીત મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણે ભરોસાની વાત કરી છે.

પોસ્ટમાં લખ્યું છે, મને તે લોકો પસંદ છે જેમના પર હું પીઠ પાછળ અને આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકું.

મલાઈકાએ પોતાની પોસ્ટમાં વિશ્વાસની વાત કરી છે. જોકે આ પાછળનું કારણ શું છે તેને લઈને ફેન્સ વિચારમાં પડ્યા છે.

કેટલાસ સમય પહેલા કપલના બ્રેકઅપની ખબર આવી હતી, જોકે બાદમાં કહેવાયું હતું કે બંને સાથે, અલગ નથી થયા.

પરંતુ જે રીતે કપલ એકબીજાથી દૂર છે, તેમના સંબંધ પર એક અલગ જ અટકળો લાગી રહી છે.