જિંદગીમાં સફળ થવું હોય તો મુકેશ અંબાણીની આ 5 વાતો ક્યારેય ભૂલતા નહીં
વિશ્વના અબજોપતિઓના લિસ્ટમાં મુકેશ અંબાણી ટોપ-10માં આવે છે. મુકેશ અંબાણીની નેટવર્થ 116 અરબ ડૉલર છે.
મુકેશ અંબાણીની વિરાસતમાં તેમને પિતાનો કારોબાર મળ્યો છે, પણ તેણે આગળ લઈ જવા તેમણે ખૂબ મહેનત કરી છે.
મુકેશ અંબાણી જેટલા સારા બિજનેસમેન છે, એટલા જ પોઝિટિવ પણ છે.
જોકે મુકેશ અંબાણીના કેટલાક એવા વિચારો છે જેમણે તેમને સફળ બિઝનેસ મેન બનાવ્યા.
1. મુશ્કેલીઓથી ડરશો નહીં, તમારા સકારાત્મક દૃષ્ટિકોણથી નિર્ણય લો અને લક્ષ્ય તરફ આગળ વધો.
2. તમે જીવનમાં કેટલા પણ મોટા થઈ જાઓ, તમારાથી મોટાનું સમ્માન કરવું ન ભૂલતા.
3. અસફળતાથી ગભરાવાની જગ્યાએ ખામીઓ શોધીને તેને સુધારો.
4.નાના-નાના ટાર્ગેટ સેટ કરો. આ નાના-નાના લક્ષ્યો તમણે મોટા પરિણામો આપશે.
5. તક બધાને મળે છે, પણ યોગ્ય તકને ખૂબ ઓછા લોકો ઓળખી શકે છે.
એક દિવસમાં કેટલા રૂપિયા કમાય છે વડાપાવ ગર્લ ?
Related Stories
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?