vat 1

આ 5 લોકોને ક્યારેય ન કહો તમારા સિક્રેટ, 100% દગો મળશે

image
cha 1

આચાર્ય ચાણક્યને ભારતના સૌથી વિદ્વાન અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ મનાય છે. ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં જીવનની સમસ્યાનો ઉકેલ જણાવ્યો છે.

cha 2

ચાણક્યનું કહેવું છે કે ઘણીવાર લોકો પોતાના જીવનની સમસ્યા એવા લોકોને કહી દે છે જે ખરાબ સમયમાં તેનો ફાયદો ઉઠાવી શકે છે.

cha 4

ચાણક્ય કહેતા હતા ક્યારેય પોતાની મુશ્કેલી, દુઃખો અને નબળાઈઓ 5 પ્રકારના લોકો સામે ન જણાવવા જોઈએ.

1. સ્વાર્થી લોકો સાથે સંબંધ ન રાખો. આવા લોકો મુશ્કેલીમાં સાથ નહીં આપે અને કોઈ સમસ્યાનો ઉકેલ પણ નહીં જણાવે.

2. મોંઢા પર મીઠા અને પીઠ પાછળ ખરાબ બોલનારાથી સાવધાન રહો. આવા લોકો કોઈના સગા નથી. તેઓ માત્ર પોતાનું હિત જોઈને સાથે હોવાનો ઢોંગ કરે છે.

3. ખોટી સંગતમાં રહેનારા લોકોને ક્યારે પોતાના અંગત સિક્રેટ ન જણાવો. આવા લોકો કોઈપણ સમયે તેમને મુશ્કેલીમાં નાખી શકે છે.

4. જે સામાન્ય વાતને તોડી-મરોડીને રજૂ કરે. તેઓ વિશ્વાસને પાત્ર નચી. આવા લોકો સાથે જીવનના કોઈ દુઃખ કે સંકટ ન શેર કરો.

5. દરેક વાતને મજાકમાં લેતા લોકો તમારી સમસ્યા વધારી શકે છે. એવા લોકો તમને અન્ય સામે પણ હાસ્યને પાત્ર બનાવી દેશે.