વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર સેંગોલની PM મોદીના હસ્તે નવા સંસદભવનમાં સ્થાપના

Arrow

સેંગોલનો ઇતિહાસ આધુનિક રીતે ભારતની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે

Arrow

જ્યારે સેંગોલની પ્રાચીન કડીઓ ચોલ વંશ સાથે પણ જોડાયેલી છે.

Arrow

સેંગોલને રાજાઓના રાજદંડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Arrow

રાજદંડને  હાથોમાં લેતા પહેલા પીએમ મોદીને સેંગોલને દંડવત પ્રણામ કર્યા .

Arrow

વડાપ્રધાન મોદીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે નવા સંસદભવનમાં સેંગોલની સ્થાપના કરી

Arrow

સ્પીકરની બેઠક નજીક વડાપ્રધાન મોદીએ  સેંગોલની સ્થાપના કરી

Arrow