બેહદ ગ્લેમરસ છે CSKની આ ચીયરલીડર મૌલી, જુઓ આ ખાસ Photos

Arrow

@instagram

ઈન્ડિયન પ્રીમિયરલીગ (IPL) 2023ની ફાઈનલ આજે અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે

Arrow

આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ આમને સામને હશે.

Arrow

ફાઈનલમાં ચેન્નાઈ ટીમની ગ્લેમરસ ચીયરલીડર મૌલી પણ નજરે આવી શકે છે.

Arrow

તેણે CSKને સપોર્ટ કરવા માટે પોતાનું ગ્લેમર પણ વિખેર્યું છે.

Arrow

મૌલીએ ઈંસ્ટાની સ્ટોરી શેર કરતા એક મેસેજ પણ આપ્યો છે કે તે ફાઈનલ મેચ માટે આવી રહી છે.

Arrow

ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ, મૌલી એક પ્રોફેશનલ ડાંસર છે.

Arrow

તેણે લખ્યું છે કે, તે ઈંગલેન્ડના ઈસ્ટ યોર્કશાયરની રહેવાસી છે.

Arrow

હાલ, મૌલી ભારતમાં જ છે. તેણે પોતાના ગ્રુપ સાતે બેસીને મુંબઈ ઈંડિયન્સ Vs ગુજરાતની ક્વોલિફાયર-2 પણ જોઈ હતી.

Arrow

મૌલી સોશ્યલ મીડિયા સેંસેશન પણ છે, તે સતત પોતાના વીડિયો ફોટો શેર કરતી રહે છે જે વાયરલ થઈ જાય છે.

Arrow