Ayodhya: રામ મંદિરમાં પહેલીવાર હોળીની કરાઈ ઉજવણી, ગુલાલમાં રંગાયા રામલલા
દેશભરમાં ધામધૂમથી હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.
આજે ચારેય બાજુ લોકો રંગે રંગાયેલા છે, લોકો એકબીજાને કલર લગાવીને ધુળેટી મનાવી રહ્યા છે.
તો ધાર્મિક સ્થળોએ પણ ભક્તોની ભીડ જામી છે. મંદિરોમાં ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે
અયોધ્યા રામ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અને રામ લલાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર હોળી મનાવવામાં આવી છે.
રામ મંદિરમાં ભક્તોથી લઈને ભગવાન સુધી બધા રંગોએ રંગાયા છે.
રામ મંદિરમાં હોળીના તહેવારની ઉજવણીની તસવીરો પણ સામે આવી છે.
श्वेता तिवारी फिल्म इंडस्ट्री का जाना माना नाम हैं. उनकी खूबसूरती का हर कोई दीवाना है.
EDની રડાર પર છે આ 10 દિગ્ગજ નેતાઓ!
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો