2 મિનિટમાં બનાવો આ 5 ડ્રિંક્સ, પીતા જ ગરમીથી મળશે રાહત
ગુજરાત સહિત દેશભરમાં કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે.
ગરમીના કારણે લોકોમાં ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક અને થાકનો ખતરો વધી જાય છે.
એવામાં અમે તમને 5 હેલ્થી ડ્રિંક્સ વિશે જણાવીશું જે જલ્દી બની જાય છે અને ગરમીમાં તમને ફિટ રાખવામાં કામ આવે છે.
તમે તરબૂચથી વોટરમેલન સ્લશ ડ્રિંક બનાવી શકો છો. આ ગરમીથી રાહતની સાથે BP કન્ટ્રોલ કરવામાં મદદ કરશે.
તમે ચિયા લેમન વોટર પીને બોડીના PH લેવલને કન્ટ્રોલ કરી શકો છો. આ ડ્રિંકના સેવનથી સ્કિન હાઈડ્રેટ રહે છે.
તમે ખસનું ડ્રિંક બનાવીને રોજ પી શકો છો. આ તમારી બોડીને ઠંડક પ્રદાન કરે છે. સાથે થાકમાં રાહત આપશે.
આમ પન્નાને ગરમીમાં સૌથી જરૂરી ડ્રિંક મનાય છે. આ તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે. સાથે બોડીને ઈમ્યૂનિટી પ્રદાન કરે છે.
ગરમીમાં પોતાને હેલ્થી રાખવા તમે બિલાનું શરબત પી શકો છો. આ તમને બીમારીથી બચાવશે અને શરીરને એનર્જી પ્રદાન કરશે.
રોહિતના ચોગ્ગા પર Sara Tendulkar નું રીએક્શન VIRAL, મેચમાં લૂંટી મહેફિલ
Related Stories
ગુલાબી હોઠઃ પ્રિયંકા ચોપરાનો નુસ્ખો વાયરલ
સોનું અસલી કે નકલી? આ રીતે એક મિનિટમાં તપાસો
છોકરાઓની આ આદતો પર ફટાફટ ફિદા થઈ જાય છે છોકરીઓ
લગ્નજીવનને ખુશખુશાલ બનાવશે 4 ટિપ્સ