Screenshot 2024 04 15 131601

રોહિતના ચોગ્ગા પર Sara Tendulkar નું રીએક્શન VIRAL, મેચમાં લૂંટી મહેફિલ

15 APR 2024

image
Screenshot 2024 04 15 131414

IPL 2024 ની બ્લોકબસ્ટર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું હતું

Screenshot 2024 04 15 131432

આ મેચ જોવા માટે સચિન તેંડુલકરની દીકરી સારા પણ વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી

Screenshot 2024 04 15 131357

જ્યારે રોહિત શર્માએ 11મી ઓવરમાં જાડેજાના બોલને રિવર્સ સ્વીપ કરીને ચોગ્ગો ફટકાર્યો ત્યારે સારાનું રીએક્શન જોવા જેવુ હતું

સારાએ રોહિતના આ શોટની ખૂબ જ ખુશ જોવા મળી અને તાળીઓ પાડતી જોવા મળે છે, સારાનું આ રીએક્શન ખૂબ જ વાયરલ થઈ રહ્યું

Snapinstaapp_video_10000000_315286471580350_4590272320060338958_n

Snapinstaapp_video_10000000_315286471580350_4590272320060338958_n

ધોની જ્યારે મેદાનમાં આવે છે ત્યારનો પણ એક વીડિયો સારાએ શેર કર્યો છે, ત્યારે આખું સ્ટેડિયમ ધોની-ધોનીના અવાજથી  ગુંજી ઉઠ્યું હતું

z3GxsJTRnC5YXyvz

z3GxsJTRnC5YXyvz

તમને જણાવી દઈએ કે સારા તેંડુલકરનો ભાઈ અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો હિસ્સો છે

જોકે અર્જુનને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી

મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 186 રન જ કરી શક્યું, રોહિતના 100 રન પણ ટીમને મેચના જીતાવી શકી