womens age 9

30 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં આવે છે આ મોટો ફેરફાર, દરેક પુરુષોએ જાણવું જરૂરી

image
womens age 10

કેટલાક લોકોનું માનવું છે કે ઉંમરની સાથે વ્યક્તિની પર્સનાલિટી બદલાય છે.

womens age 2

તો કેટલાક એવા લોકો પણ છે, જેઓ એવું માને છે કે જીવનભર વ્યક્તિની પર્સનાલિટી એક જેવી જ રહે છે.

womens age 4

જોકે, રિસર્ચ અનુસાર એવું માનવામાં આવે છે કે ઉંમરની સાથે વ્યક્તિની પર્સનાલિટીમાં અલગ-અલગ ફેરફારો થાય છે.

મહિલાઓમાં 30 વર્ષની ઉંમર બાદ પુરૂષોની સરખામણીએ મોટા ફેરફાર જોવા મળે છે.

જેમ-જેમ મહિલાઓની ઉંમર વધતી જાય છે, ખાસ કરીને 30થી 60ની વચ્ચે ત્યારે તેમનામાં આત્મ-વિશ્વાસ વધી જાય છે. 

જ્યારે પુરુષોમાં આવો ફેરફાર ધીમે-ધીમે આવે છે. 40થી 65 વર્ષની વચ્ચે કેટલાક લોકો ઈમોશનલી સ્ટ્રોંગ બની જાય છે.

ગોલ્ડન યર એટલે કે 60 વર્ષની ઉંમર બાદ વ્યક્તિની અંદર અનુભવ આવી જાય છે અને તેઓ પહેલા કરતાં વધારે સ્ટેબલ બની જાય છે.