દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જલ્દી માતા બનવાની છે. તે જ્યાં પણ પહોંચે છે ત્યાં તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો દેખાય છે.
પ્રેગ્નેન્સીના છેલ્લા તબક્કામાં દીપિકાની સ્કીન વધુ ચમકી રહી છે. એવામાં ફેન્સ એક્ટ્રેસની ચમકદાર સ્કીનનું સિક્રેટ જાણવા માંગે છે.
હાલમાં જ દીપિકાએ ફેન્સની ઈચ્છા પૂરી કરતા પોતાની ગ્લોઈંગ સ્કીનનું સિક્રેટ શેર કર્યું છે.
દીપિકા મુજબ, સ્કીન પર ચમક લાવવા અને યોગ્ય ખાન-પાન, સારી ઊંઘ અને ભરપૂર હાઈડ્રેશનની જરૂર પડે છે.
જોકે દીપિકા સ્કીનને ચમકદાર બનાવવા 3 સ્ટેપ્સ ફોલો કરે છે. આ 3 સ્ટેપ્સ- ક્લિજિંગ, હાઈડ્રેટ અને પ્રોટેક્શન છે.
ક્લિજિંગમાં તે ફેસ પર સ્ક્રબ અથવા ફેસ વોશ કરે છે. પછી તેને હાઈડ્રેટ કરવા મોઈશ્ચરાઈઝર કરે છે અને બાદમાં સ્કીન પ્રોટેક્શન માટે સનસ્ક્રીન લગાવે છે.
દીપિકા આ 3 સ્ટેપ્સને રોજ ફોલો કરે છે, પરંતુ તે અઠવાડિયામાં એકવાર ફુલ બોડી મસાજ, ફેસ માસ્ક અને હેર માસ્ક લગાવે છે.
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?
Related Stories
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
રાત્રે સારી ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ ફળ
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો
ચહેરા માટે બેસ્ટ છે બ્લેક ટી, આ રીતે લગાવો