બોલિવૂડ અભિનેત્રી સની લિયોને કેમ છેડ્યું 'નોનવેજ', કર્યો ચોંકાવનારો ખુલાસો 

અભિનેત્રી સની લિયોન પોતાની ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સની લિયોનીએ નોનવેજ ખાવાનું છોડી દીધું છે.

સની લિયોન કહે છે કે તેણે વજન ઘટાડવા માટે નોનવેજ ન ખાવાનો રસ્તો પસંદ કર્યો નહોતો.

પરંતુ નોનવેજ ખાવાનું બંધ કર્યા બાદ તેનું વજન આપમેળે ઘટવા લાગ્યું.

સની લિયોનનું કહેવું છે કે શાકાહારી ખોરાકથી તે પહેલા કરતા વધુ એનર્જેટિંક ફીલ કરે છે.

તેના ડાયટમાં ફ્રુટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી જરૂર હોય છે.

સની લિયોનનું કહેવું છે કે શાકાહારી બનવું મુશ્કેલ નહીં, પરંતુ એકદમ સરળ છે.