love 5

આ તારીખે જન્મેલી યુવતીઓ ઈચ્છીને પણ પ્રેમનો એકરાર નથી કરી શકતી, જાણો

5 jan 2023

Credit: AI જનરેટ

image
love 4

જે લોકોનો જન્મ 7, 16 અને 25 તારીખે થયો છે, તેમનો મૂળાંક 7 થાય છે.

love 3

મૂળાંક 7 વાળી છોકરીઓ ઘણીવાર ખુલ્લા વિચારોવાળી હોય છે.

love 2

આવી છોકરીઓ મગજથી ખૂબ જ ચતુર માનવામાં આવે છે.

પરંતુ પ્રેમનો એકરાર કરવામાં 7ના મૂળાંકવાળી છોકરીઓ પાછળ રહી જાય છે.

એવામાં તેઓ ઈચ્છીને પણ પોતાના દિલની વાત કહેતા ગભરાય છે.

પરંતુ મૂળાંક 7વાળી છોકરીઓ એકવાર જેનો હાથ પકડી લે છે આખી ઉંમર તેનો સાથ આપે છે.

જોકે આ વાત જ્યોતિષ શાસ્ત્ર મુજબ છે, 'ગુજરાત તક' આવો દાવો કરતું નથી.