શું પ્રેગનન્ટ છે સોનાક્ષી સિન્હા? ઝહીર ટૂંક સમયમાં જ બનશે પિતા!

સોનાક્ષી સિન્હાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા.

લગ્ન બાદ રિસેપ્શન પણ યોજવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

હવે સોનાક્ષી સિન્હાની પ્રેગ્નેન્સીને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે.

રેડિટની એક પોસ્ટ કન્ફર્મ કરે છે કે એક્ટ્રેસ પ્રેગનન્ટ છે.

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે સોનાક્ષી સિન્હા પિતાની ખબર કાઢવા માટે કોકિલાબેન હોસ્પિટલ ખાતે ગઈ હતી.

પરંતુ તેમના (રેડિટના) બોલિવૂડ સોર્સે  કન્ફર્મ કર્યું છે કે એક્ટ્રેસ પ્રેગનન્ટ છે અને તેમના જણાવ્યા અનુસાર, તાત્કાલિક લગ્ન કરવાનું કારણ પણ આ જ છે.

સોનાક્ષીના આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જોકે, ઝહીર અને સોનાક્ષીએ હજુ સુધી કોઈ વાતની પુષ્ટી નથી કરી.