સલમાન ખાનની સિક્યોરિટીએ કેટરીનાના પતિને ધક્કો માર્યો, સામે આવ્યો VIDEO
સોશિયલ મીડિયામાં વિકી કૌશલ અને સલમાન ખાનનો એક વીડિયો હાલ વાઈરલ થયો છે.
આ વીડિયોમાં સલમાનની સિક્યોરિટી ટીમ વિક્કી સાથે ખરાબ વ્યવહાર કરતા જોઈ શકાય છે.
હકીકતમાં બંને સ્ટાર્સ IIFA 2023 એવોર્ડ શોમાં ગયા હતા. અહીં તેમની મુલાકાત થઈ, જે સારી નહોતી રહી.
વીડિયોમાં ફેન વિક્કી સાથે સેલ્ફી લઈ રહ્યો છે, સામેથી સલમાન પોતાની ટીમ સાથે આવે છે.
સલમાનનો રસ્તો બનાવવા માટે તેની ટીમ વિક્કી કૌશલને સાઈડમાં હટાવી દે છે. જેથી એક્ટર શોક થઈ જાય છે.
બાદમાં વિક્કી કંઈક કહે છે અને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સલમાન જવાબ આપ્યા વિના જતો રહે છે.
બધા માટે સલમાનનું વર્તન વિચિત્ર હતું. ભાઈજાને વિક્કીને એ રીતે ઈગ્નોર કર્યો જાણે તેને જાણતો જ ન હોય.
NEXT:
60 વર્ષના અભિનેતા આશીષ વિદ્યાર્થીએ કર્યા બીજા લગ્ન કોણ છે કન્યા? આમ શરૂ થઈ લવસ્ટોરી
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા