અંબાણી પરિવારની થનારી વહુ રાધિકાએ બહેનપણીના લગ્નમાં કર્યો ડાંસ
અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા પોતાની સુંદરતા અને સ્ટાઈલ માટે જાણીતી છે. રાધિકા પોતાની ડ્રેસિંસ સેન્સથી લોકોનું દિલ જીતી લે છે.
દેશના સૌથી અમીર પરિવારની ભાવી વહુ રાધિકા હાલ પોતાની બહેનપણીના લગ્નમાં પહોંચી હતી.
સામે આવેલી તસવીરોમાં રાધિકા બ્લેક કલરના ટોપ અને મલ્ટીકલર લહેંગામાં ડાંસ કરતા દેખાય છે.
આ સુંદર લહેંગો ફેમસ ડિઝાઈનર અબૂ જાની અને સંદીપ ખોસલાના કલેક્શનથી છે.
આ પહેલા રાધિકાએ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના વેડિંગ ફંક્શનમાં પણ તેને પહેર્યો હતો.
આ વેડિંગ ફંક્શનની કેટલીક તસવીરોમાં રાધિકા ક્રીમ કલરની સાડીમાં સુંદર લાગી રહી હતી.
તેણે ગળામાં મેચિંગ સેટ પહેર્યો હતો. વાળને સાઈડ પાર્ટેડ લૂક આપીને બાંધ્યા હતા.
વિરાટ-અનુષ્કાએ તુર્કીમાં પાડ્યું છે દીકરાનું નામ, જાણો શું થાય છે અકાયનો મતલબ
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ