Screenshot 2024 03 28 164559

Preity Zinta: પંજાબ કિંગ્સની ક્વીન પ્રીતિ ઝિન્ટાનો દેશી લુક

image
fe539560b32f781452624788c0a09725

બોલિવૂડની ડિમ્પલ ગર્લ અને IPL ટીમ પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા ભલે હવે ફિલ્મોથી દૂર રહેતી હોય, પરંતુ આજે પણ તેના ઘણા ફેન્સ છે.

Screenshot 2024 03 28 170852

સ્ટાઈલ મામલે પ્રીતિ ઝિન્ટાનો કોઈ જવાબ જ નથી, જ્યારે પણ તે ભારતીય વસ્ત્રોમાં જોવા મળે છે, ત્યારે બધા તેની તરફ જોતા જ રહી જાય છે.

PreityZinta 1

સૂટથી લઈને સાડી અને લહેંગા સુધી, પ્રીતિ ઝિન્ટા દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.

અહીં પ્રીતિએ બેબી પિંક કલરનો પલાઝો સૂટ પહેર્યો છે જેના પર એલિગન્ટ વર્ક કરવામાં આવ્યું છે. તહેવારો અને લગ્નની સીઝન માટે આ બેસ્ટ છે.

લગ્ન પછી પ્રીતિ તેના પતિની સાથે વિદેશમાં રહે છે, પરંતુ તે પોતાની સંસ્કૃતિને બિલકુલ ભૂલી નથી. તે દરેક તીજ-તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ભારતીય પોશાકમાં અદભૂત દેખાય છે.

પ્રીતિની ફુશિયા પિંક સાડી પર સિલ્વર વર્ક કરવામાં આવ્યું છે, સાથે જ સિલ્વર બ્લાઉઝ પણ અદ્ભુત લગી રહ્યું છે.

મરુન કલરના આ ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં પ્રીતિનો લુક જોવા લાયક છે.

પ્રીતિના આ પિસ્તા ગ્રીન ડ્રેસ પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે જે ખૂબ જ સુંદર છે. મેકઅપ અને હેરસ્ટાઇલ પણ પરફેક્ટ છે.