એવું તો શું થયું? મુકેશ અંબાણીએ એક ઝટકામાં 35,000 કરોડ કમાઈ લીધા
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં સારો ઉછાળો જોવા મળ્યો છે.
ફોર્બ્સ મુજબ મુકેશ અબાણી અમીરોની લિસ્ટમાં 11મા સ્થાને છે અને તેમની નેટવર્થ 117.6 અબજ ડોલર થઈ ચૂકી છે.
દુનિયાના અબજોપતિઓની લિસ્ટમાં મુકેશ અંબાણીએ બધાને પાછળ છોડતા આજે સૌથી વધુ કમાણી કરી છે.
ફોર્બ્સ અનુસાર આજે તેમણે થોડા જ કલાકોમાં 4.2 અબજ ડોલર એટલે કે રૂ.35000 કરોડની કમાણી કરી છે.
ગુરુવારે મુકેશ અંબાણીની નેટવર્થમાં વધારો રિલાયન્સના શેરોમાં તેજીના કારણે છે. આ સ્ટોક આજે 1 ટકા વદીને 3000 રૂ. પાર પહોંચ્યો છે.
તો 6 મહિના દરમિયાન આ સ્ટોકે 28.17 %નું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ સ્ટોકે 33.16% ઉછાળો આવ્યો છે.
આજે ભારતીય શેર માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 800 પોઈન્ટ વધ્યું તો નિફ્ટમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો.
IPL: SRH ની માલકીન સામે અભિનેત્રીઓ પણ લાગે છે ઝાંખી, જુઓ Photos
Related Stories
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ