'રાઘવ સૌથી ક્યૂટ', પતિના પ્રેમમાં ડૂબી પરિણીતિ, જણાવ્યું ક્યારથી ક્રશ હતો
પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા બોલિવૂડના સૌથી પ્રિય કપલ છે. તેમના વિશે જાણવા ફેન્સ ઉત્સુક રહે છે.
હાલમાં જ પરિણીતે ઈન્સ્ટાગ્રામ પર ફેનના પ્રશ્નોના જવાબ આપ્યા, તેમાં રાઘવ વિશે પણ વાત કરી હતી.
એક યુઝરે પૂછ્યું, તમે જે પૂછ્યું તેનાથી આ સંપૂર્ણ અનરિલેટેડ છે, પરંતુ રાઘવ સૌથી પ્રેમાળ પતિ છે, જે કોઈને મળી શકે.
તેના પર હા પાડતા પરિણીતિએ લખ્યું, તથ્યોથી બ્રેક લઈએ. સાથે તેણે ઈમોજી પણ શેર કર્યા.
આ સાથે એક યુઝરે જણાવ્યું કે તેને 2021થી રાધવ પર ક્રશ છે, જવાબમાં પરિણીતિએ લખ્યું, તેને 2023થી છે.
પરિણીતિએ રાઘવ ચઢ્ઢા સાથે સપ્ટેમ્બર 2023માં ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા.
બંનેની મુલાકાત ICC Young Leaders Forumની એક વાતચીત દરમિયાન થઈ હતી, જે બાદ બંને નિકટ આવ્યા હતા.
એક બટન દબાવતા જ પેટ્રોલથી CNG! બજાજના CNG બાઈકની આવી પહેલી તસવી
5 jan 2023
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!