એક બટન દબાવતા જ પેટ્રોલથી CNG! બજાજના CNG બાઈકની આવી પહેલી તસવીર
દેશનું ઓટો સેક્ટર ઝડપથી બદલાઈ રહ્યું છે. વ્હીકલ નિર્માતા કંપની ઝડપથી ગ્રાહકો માટે બજેટમાં વાહનો રજૂ કરી રહી છે.
એવામાં દેશની ટુ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટો કંઈક એવું કરવા જઈ રહી છે, જે દુનિયામાં આજ સુધી કોઈએ નથી કર્યું.
બજાજ ઓટો 5 જુલાઈએ દુનિયાની પહેલી CNG બાઈક લોન્ચ કરશે. કંપનીએ તેનો એક ટીઝર વીડિયો રજૂ કર્યું છે.
નવા ટીઝરમાં બાઈકની ડિઝાઈનની આઉટલાઈન અને સ્વિચગિયર બતાવાઈ છે. જેમાં એક સ્વિચથી યુઝર બાઈકને પેટ્રોલથી CNGમાં સ્વિચ કરી શકે છે.
જોકે હજુ CNG બાઈકની ટેકનિક વિશે જાણકારી સામે નથી આવી. પરંતુ હાલમાં તેને ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરાઈ છે.
ટેસ્ટિંગ મોડલને જોઈને લાગે છે કે આ એક કોમ્પ્યુટર બાઈક હશે જેને બજેટ ખરીદદારો ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.
આ મલ્ટી-સ્પોક એલોય વ્હીલ, લાંબી સિંગલ પીસ સીટ અને ડિસ્ક બ્રેક સાથે ડ્રમ બ્રેક વેરિએન્ટમાં રજૂ કરી શકાય છે.
સંભવ છે કંપની તેને 110-125 સીસી એન્જિન સાથે માર્કેટમાં ઉતારે. બાઈકની સૌથી ખાસ વાત તેની માઈલેજ છે.
ભગવાન વિષ્ણુ 4 મહિના યોગનિંદ્રામાં જતા જ આ રાશિઓને થશે લાભ, બની રહ્યો છે શુભ સંયોગ
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો