babitaji 7

'મેં સગાઈ કે લગ્ન નથી કર્યા', પ્રેગ્નેટ પણ નથી, ફેક ન્યૂઝથી અકળાયા 'બબીતાજી'

image
babitaji 5

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ મુનમુન દત્તાની સગાઈની અફવા ઉડી હતી. રાજ અનડકટ સાથે તેનું નામ જોડાયું હતું.

babitaji 4

બંનેએ સગાઈ કરી લીધાની ખબર હતી. જોરે રાજ-મુનમુને પ્રતિક્રિયા આપતા સમાચારને ખોટા ગણાવ્યા હતા.

babitaji 3

હવે ફરી એકવાર એક્ટ્રેસે ખોટી ખબર પર પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી છે કે, તેની સગાઈ, લગ્ન નથી થયા અને તે પ્રેગ્નેટ પણ નથી.

મુનમુને લખ્યું- જે રીતે આગની જેમ ફેક ન્યૂઝ ફેલાઈ છે તે ફની છે. પછી ફરી ફરીને બુમરેંગની જેમ પાછી આવી રહી છે.

એકવાર ફરી જણાવવા માંગું છું કે ના મારી સગાઈ થઈ છે. ન લગ્ન અને ના હું પ્રેગ્નેટ છું.

જો હું ક્યારેય લગ્ન કરીશ. તો તે છોકરો મારાથી મોટો હોય કે નાનો. હું ગર્વ સાથે તેને શેર કરીશ.

આ મારા બંગાળી જીન્સમાં છે. હંમેશા પ્રાઉડ અને બહાદૂર રહેવું. હવેથી હું આ ફેક ન્યૂઝ પર એનર્જી બગાડીશ નહીં.

મુનમુને કહ્યું, લાઈફમાં વધુ સારી વસ્તુઓ માટે આગળ વધીશ. ભગવાન દયાળું છે. જિંદગી સુંદર છે.