બોલ્ડ ફેશનથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ બની ગઈ બોલિવૂડ એક્ટ્રેસ! મળી મોટી ઓફર
ઈન્ટરનેશનટ સેન્સેશન ઉર્ફી જાવેદના ફેન્સ માટે સારી ખબર છે. પોતાના અતરંગી કપડાથી ફેમસ એક્ટ્રેસ હવે બોલિવૂડમાં દેખાશે.
રિપોર્ટ્સ મુજબ, ઉર્ફીને ડાયરેક્ટર દિબાકર બેનર્જીની ફિલ્મ લવ, સેક્સ ઔર ઘોખા 2 માટે કાસ્ટ કરવામાં આવી છે.
જોકે હજુ ઉર્ફી અને મેકર્સે આ ન્યૂઝને કન્ફર્મ કરી નથી. પરંતુ એક્ટ્રેસના ફેન્સ સુપર એક્સાઈટેડ છે.
ઉર્ફી ઉપરાંત ફિલ્મમાં નિમ્રત કૌર આહલૂવાલિયા, મૌની રોય પણ જોવા મળશે.
ઉર્ફીની વાત કરીએ તો તેને બિગ બોસ OTTથી ફેમ મળી. તે શો ન જીતી શકી પરંતુ પોતાની ફેશનથી ચર્ચામાં આવી હતી.
રિયાલિટી શોની બહાર આવ્યા બાદ એક્ટ્રેસે ફાટેલા અને અતરંગી બોલ્ડ કપડાના કારણે ચર્ચામાં છે.
ઉર્ફી પોતાના કપડાના કારણે ઘણીવાર ટ્રોલ પણ થઈ છે.
Salman Khan ની બહેનને ડિવોર્સ આપી હવે Pulkit આ હીરોઇન સાથે કરશે લગ્ન
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ