Screenshot 2024 03 13 204246

Pulkit-Kirti Wedding: Salman Khan ની બહેનને ડિવોર્સ આપી હવે Pulkit આ હીરોઇન સાથે કરશે લગ્ન

13 MAR 204

image
Screenshot 2024 03 13 204236

Pulkit-Kirti ના 15 માર્ચે દિલ્હીના ITC ગ્રાન્ડમાં મેરેજ સેરેમની યોજાશે

Screenshot 2024 03 13 204222

બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા સાથે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે

Screenshot 2024 03 13 204315

પુલકિતે આ પહેલા સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા,પરંતુ 11 મહિનામાં તેનું ડિવોર્સ થઈ ગયું હતું

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે, આજથી તેમના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત થઈ ગઈ છે

કૃતિ ખરબંદા સાથે સંબંધ પહેલા પુલકિતે વર્ષ 2014માં સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા

રિપોર્ટ અનુસાર, પુલકિત અને શ્વેતાના લગ્ન તૂટવાનું કારણ વર્ષ 2015માં શ્વેતાની મિસકેરેજ હતી

શ્વેતાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે તેનું મિસકેરેજ થયું ત્યારે પુલકિતે યામીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને યામીના કારણે તેના લગ્ન તૂટી ગયા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરે શ્વેતા પર તેની ઈમેજ ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો