બેકલેસ ડ્રેસમાં દરિયા કિનારે જાસ્મિન ભસીને આપ્યા હોટ પોઝ, ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

Arrow

અભિનેત્રી જાસ્મીન ભસીન ભલે આ દિવસોમાં કોઈ ટીવી સિરિયલમાં દેખાતી ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે

Arrow

 જાસ્મીન ભસીન  તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુકની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

Arrow

તાજેતરમાં અભિનેત્રીએ તેના માલદીવ વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

Arrow

આ તસવીરોમાં જાસ્મિન ભસીને બ્લુ કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Arrow

અભિનેત્રીનો આ લુક ફેન્સને ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જોકે લોકોની નજર તેમના પરથી હટવાનું નામ નથી લઈ રહી.

Arrow

જાસ્મીન ભસીને આ ફોટોશૂટ દરમિયાન  ડીપ બેકલેસ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી

Arrow

 જ્યારે પણ જાસ્મીન ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ દ્વારા ઘણો પ્રેમ વરસાવે છે.

Arrow