Screenshot 2024 03 22 142144

ઘઉં નહીં આ લોટમાંથી બનેલી રોટલી ખાય છે Janhvi Kapoor

image
Screenshot 2024 03 22 140223

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની એક્ટિંગની સાથે-સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે.

images

જાહ્નવી કપૂરની કાતિલ અદાઓ લોકોને દીવાના બનાવી લે છે.   

Screenshot 2024 03 22 141327

જાહ્નવી કપૂર ફિટ રહેવા માટે એક્સરસાઈટ અને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણી અને લીંબુ-મધથી થાય છે.

જાહ્નવી કપૂર નાસ્તામાં ઈંડા, ટોસ્ટ અને ગ્રીન ટીનું સેવન કરે છે. જણાવી દઈએ કેસ જાહ્નવી કપૂરને ઘરે બનેલું જમવાનું ખૂબ પસંદ છે.

તે દરરોજ બપોરે દાળ, રોટલી, શાક અને ગ્રીલ્ડ વસ્તુઓ ખાય છે.

જાહ્નવી કપૂર તેનું બોડી મેન્ટન રાખવા માટે ઘઉંની રોટલી ખાતી નથી.  અભિનેત્રી ઘઉંની રોટલી ખાવાને બદલે ગ્લૂટેન ફ્રી લોટની રોટલી ખાય છે. 

તમને જણાવી દઈએ કે ગ્લૂટેન ફ્રી રોટલી ઓટ્સ, જુવાર, બાજરો, ચોખા, બદામ અને ચણા વગેરે વસ્તુઓમાંથી બને છે.