Screenshot 2024 03 21 192437

હીરો સાથે રોમાંસમાં કમ્ફર્ટેબલ  Deepika Padukone, નો કિસિંગ પોલિસીને નકારી  

21 MAR 2024

Credit: Social Media

image
Screenshot 2024 03 21 194432

દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોપ રેટિંગ અભિનેત્રીઓમાં સામેલ છે. ફિટનેસ હોય, અભિનય હોય, સુંદરતા હોય કે સ્ટાઈલ તે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે

Screenshot 2024 03 21 192455

લગ્ન પછી પણ દીપિકાએ સિલ્વર સ્ક્રીન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, તે સહજ રીતે આ ભૂમિકા ભજવી લે છે

Screenshot 2024 03 21 192505

એવી ઘણી અભિનેત્રીઓ છે જેણે લગ્ન પછી નો કિસિંગ પોલિસી ફોલો કરી છે, પરંતુ દીપિકાએ તેને નકારી છે

લગ્ન પછી પણ તે પડદા પર બોલ્ડ અને કિસીંગ કરતાં અંદાજમાં જોવા મળે છે, ગહરિયાં, પઠાણ અને ફાઇટર ફિલ્મો આનાં ઉત્તમ ઉદાહરણો છે.

તે આ ફિલ્મોમાં કિસીંગથી લઈને બોલ્ડ અવતાર સુધી સિન્સ આપી બધાને દિવાના બનાવી દીધા હતા, કેમેરાની સામે બિકીનીમાં પોતાનું ટોન ફિગર પણ ફ્લોન્ટ કર્યું છે

અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, શું તમે લગ્ન પછી નો કિસિંગ પોલિસી ફોલો કરશે?

લગ્ન પછી તરત જ, દીપિકાએ ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે આ પ્રકારની ભૂમિકાને લઈને કોઈ અવરોધ નહીં મૂકે

ત્યારે લોકોએ અભિનેત્રીના નિખાલસ નિવેદનના વખાણ પણ કર્યા હતા. દીપિકાની જેમ રણવીર પણ ઓનસ્ક્રીન કિસ કરવામાં શરમાતો નથી.

 દીપિકા પાદુકોણ હાલમાં તેના કામમાંથી બ્રેક લઈ રહી છે અને તેના પ્રેગ્નન્સીના સમયને એન્જોય કરી રહી છે