ram

રામ-સીતા બનીને થયા હિટ, 'રામાયણ' માટે અરુણ ગોવિલ-દીપિકાને કેટલી ફી મળી?

image
ram 9

ટીવીની દુનિયામાં ઘણી સીરિયલો આવી પરંતુ, 'રામાયણ' જેવી લોકપ્રિયા કદાચ જ કોઈ શોને મળી હશે.

ram 8

રામાનંદ સાગરની 'રામાયણ'માં શ્રીરામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું. સીતાનું પાત્ર દીપિકા ચીખલિયાએ ભજવ્યું હતું.

ram 4

અત્યાર સુધી શોની ઘણી સ્ટોરી સામે આવી છે. પરંતુ શું તમે જાણો છો કે રામાયણની આ સ્ટાર કાસ્ટને કેટલી ફી ચૂકવાઈ?

રિપોર્ટ્સ મુજબ, રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને આખા શો માટે 40 લાખ રૂપિયા મળ્યા હતા.

માતા સીતાના રોલમાં બધાનું દિલ જીતનાર દીપિકા ચીખલિયાને આખા શો માટે 20 લાખ રૂપિયા મળ્યા હતા.

રામ ભક્ત મહાબલી હનુમાનનું પાત્ર ભજવનાર દારાસિંહે આખા શો માટે 35 લાખ રૂપિયા ફી લીધી હતી.

'રાવણ'નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીને લગભગ 30 લાખ રૂપિયા ફી મળી હતી.

'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર સુનિલ લહેરીએ ભજવ્યું હતું. શો માટે તેમને લગભગ 25 લાખ રૂપિયા ફી અપાઈ હતી.