'મહાભારત'ના 'શકુની મામા' બની ફેમસ થયેલા ગૂફી પેન્ટલ બીમાર

Arrow

@instagram

જાણીતી ટીવી સીરિયલના 'શકુની મામા'ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Arrow

ગૂફી પેન્ટલ ઘણા સમયથી બિમારી સામે લડી રહ્યા છે.

Arrow

ટીવી અભિનેત્રી ટીના ઘાઈએ સોશ્યલ મીડિયા પર ગૂફીની તબીયત લથડ્યાની પુષ્ટિ કરી હતી.

Arrow

આપને જણાવી દઈએ કે ગૂફી અભિનય ક્ષેત્રમાં આવ્યા પહેલા એન્જિનિયર હતા.

Arrow

ગૂફી પેન્ટલે 1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'રફુ ચક્કર'થી અભિનય કરિયર શરૂ કર્યું હતું.

Arrow

લાંબી ફિલ્મી સફરમાં તેમણે અનેક પ્રકારના કિરદાર નિભાવ્યા છે.

Arrow

અહીં સુધી કે તેમણે ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

Arrow

જોકે મહાભારત ટીવી સીરિયલથી તેઓ ઘરઘરમાં જાણીતા બન્યા હતા.

Arrow