Screenshot 2024 04 02 175413

22 વર્ષની ઉંમરે આ એક્ટ્રેસે ખરીદ્યું કરોડોનું પ્રાઈવેટ જેટ!, ફેન્સે કહ્યું- રૂપિયા ક્યાંથી આવ્યા

image
Screenshot 2024 04 02 175235

બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર ફિલ્મોથી વધારે તેના લુકને લઈને ચર્ચામાં રહે છે.

Screenshot 2024 04 02 175350

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, જ્યાં તે ફેન્સની વચ્ચે તેના ફેશનનો નવો અંદાજ શેર કરતી રહે છે.

Screenshot 2024 04 02 175115

લેટેસ્ટ તસવીરોમાં અવનીત કૌર ફ્લાઈટમાં બેસીને એકથી એક ચઢીયાતા કિલર લુક આપતા જોવા મળી.

પરંતુ જે પ્લેનમાં અભિનેત્રી અવનીત કૌર બેઠી છે તે તેનું પોતાનું જ છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અવનીત કૌરે કરોડો રૂપિયાની કિંમતનું આ પ્રાઈવેટ જેટ ખરીદ્યું છે.

આ પ્રાઈવેટ જેટને અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરમાં ખરીદ્યું છે. હાલ અભિનેત્રી માત્ર 22 વર્ષની છે.

પોતાના પ્રાઈવેટ જેટમાં બેસીને અવનીત કૌર કુલ લુક આપતા જોવા મળી.

જોકે, ઘણા ફેન્સ એવું પણ પૂછી રહ્યા છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આટલી નાની ઉંમરમાં અનવીત કૌરે આ ઉપલબ્ધી હાસલ કરીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.