Gautam Adani: કોણ છે આ બાળકી?, જેની સાથે રમવા ગૌતમ અદાણી પણ બાળક બન્યા
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે.
ફોર્બ્સ અનુસાર તેમની વર્તમાન નેટવર્થ 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.
પરંતુ તેઓ પોતાની બધી જ દોલત એક બાળકી પર લુટાવવા માટે તૈયાર છે. આ બાળકી અન્ય કોઈ નહીં પરંતુ તેમની પૌત્રી છે.
ગૌતમ અદાણીની પૌત્રીનું નામ છે અનુરાધા, જે તેમના મોટા દીકરા કરણની દીકરી છે. કરણ અદાણી પોર્ટ્સના CEO છે.
ગૌતમ અદાણીએ એક્સ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેમણે અનુરાધાને તેડી છે.
ફોટાની સાથે તેમણે લખ્યું કે, આ આંખોની ચમકની આગળ દુનિયાની તમામ દોલત ફીકી છે.
કરણે 2013માં પરિધિ શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. અનુરાધાનો જન્મ 2016માં થયો હતો.
રિપોર્ટ્સ અનુસાર, કરણની નેટવર્થ 10000 કરોડ રૂપિયા છે.
ઉર્વશી રૌતેલાએ રિષભ પંતની હાઈટની મજાક ઉડાવી? ટ્રોલ થતા બોલી- મારો ઈરાદો...
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ