Snapinstaapp 415877775 18332061808098201 7652197503596258687 n 1080

Ankita Lokhande નો બેડરૂમ વીડિયો,પતિ સાથે આ અંદાજમાં જોવા મળી અભિનેત્રી

image
Snapinstaapp 347701681 3417661288493130 2088100744522742042 n 1080

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ બિગ બોસ 17 શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી હતી

Snapinstaapp 361173999 18306117133098201 4239578244331091779 n 1080

તેના પતિ વિકી જૈન સાથે સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા

Snapinstaapp 366551702 18309395512098201 6976192522803466193 n 1080

ઘણી વખત અંકિતાએ છૂટાછેડાની વાત પણ કરી હતી

શો પૂરો થયો અંકિતા લોખંડે સતત લાઇમલાઇટમાં રહે છે

હાલમાં જ અંકિતા લોખંડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

જેમાં તે પતિ વિકી જૈન સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે

અંકિતાએ બેડરૂમનો વીડિયો શેર કર્યો, જેમાં પતિ વિકી જૈન તેને hug કરીને સૂતો દેખાય છે

વીડિયોમાં અંકિતા અને વિકી બાથ ગાઉન પહેરેલા જોવા મળે છે