Screenshot 2024 02 16 190006

Janhvi Kapoor નો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, ઓફ શોલ્ડર ડ્રેસમાં જોઈ ફેન્સ થયા ફિદા

image
Screenshot 2024 02 16 185854

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Screenshot 2024 02 16 185909

એક્ટ્રેસ તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા, બોલ્ડનેસ અને ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.

Screenshot 2024 02 16 185938

વેલેન્ટાઈન વીક દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેને અત્યાર સુધીમાં ઘણી લાઈક મળી છે. 

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની સુંદરતા અને બોલ્ડનેસની ચર્ચાઓ તમે સાંભળી જ હશે. અભિનેત્રીની ફેશન સેન્સ ખૂબ જ અદભૂત છે. 

હવે અભિનેત્રીએ વેલેન્ટાઈન વીકની પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.

મરૂન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી એકદમ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ પર ફેન્સ તેમની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે જોવા મળી શકે છે.

એવા સમાચાર છે કે જ્હાન્વી બહુચર્ચિત ફિલ્મ 'RC16'ની મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી શકે છે.