ખૂબસુરત મહિલા સાંસદની ફિલ્મોથી લઈને રાજકીય સફર

મિમી ચક્રવર્તી બંગાળી સિનેમાનું ચમકતું નામ છે

તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું

ફિલ્મોમાં કામ કર્યા પછી, તેણીએ 30 વર્ષની નાની ઉંમરે રાજકારણમાં એન્ટ્રી કરી અને સાંસદ બની

અભિનેત્રીએ તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સુપરત કર્યું

અભિનેત્રીએ અચાનક પોતાના સાંસદ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા

અભિનયની સાથે તે ગાવાનો પણ શોખીન છે અને તેણે ઘણા ગીતો પણ ગાયા છે

મિમી ચક્રવર્તી માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે

30 વર્ષની ઉંમરે રાજકારણમાં જોડાયા ત્યારે તેમણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી