પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર ઘણીવાર ચર્ચામાં છવાયેલી રહે છે.
સારા હંમેશા પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તેને ઘણીવાર રેમ્પ પર વોક કરતા પણ જોવાઈ છે.
ઈન્ટરનેટ પર તેની સિમ્પલ અને સોબર ફેશન સેન્સને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
સારાએ વેલેન્ટાઈન ડેના અવસરે કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
સારાએ વેલેન્ટાઈન ડેના અનસરે લાલ રંગના બોડી-હનિંગ મિની ડ્રેસમાં પોતાના ફોટો શેર કર્યા છે.
આ પહેલા પણ સારા ઘણીવાર લાલ રંગના ડ્રેસમાં સ્પોટ થઈ છે.