manisha 1

બોયફ્રેન્ડ ન મળવાથી પરેશાન છે આ એક્ટ્રેસ, બોલી-ડોસા પ્રપોઝ કરે છે

image
manisha 3

બિહારની મનીષા રાનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. એક સમયે તે કરિયરમાં સ્ટ્રગલ કરી રહી હતી. 

manisha 6

મનીષા પહેલા વ્લોગર હતી. તે યુટ્યુબ પર સફળ થવા ઘણા પ્રયાસ કરતી પરંતુ તેને સફળતા ન મળી.

manisha 7

પછી મનીષાએ પરેશાન થઈને એક વીડિયો બનાવ્યો. તેમાં સિંગલ હોવા અને છોકરો ન મળવાની પરેશાનીનો ઉલ્લેખ કર્યો.

ગુસ્સામાં મનીષાએ કહ્યું- બધી છોકરીઓના બોયફ્રેન્ડ છે. હું આટલી સુંદર છું મને કોઈ છોકરી નથી મળતો.

જો મળે પણ તો ડોસો મળે છે. બસ આમ બોલીને મેં વીડિયો નાખી દીધો. બીજા દિવસે 1 મિલિયન વ્યૂ મળી ગયા.

મનીષા મુજબ, મેં વિચાર્યું કંઈ વિચાર્યા વગર વીડિયો વાઈરલ થઈ ગયો, તો સારું કન્ટેન્ટ બનાવવા પર હું વધારે ફેમસ થઈ જઈશ.

ધીમે ધીમે મનીષા આગળ વધી. તેના ઈન્સ્ટા પર 4 મિલિયન ફોલોઅર્સ થયા. આગળ તેને સીરિયલમાં એક્ટિંગની તક મળી.