ankita 1

'પ્રોડ્યૂસર સાથે સૂવું પડશે...', એક્ટ્રેસ બની કાસ્ટિંગ કાઉચનો શિકાર

image
ankita 2

બિગ બોસ 17ને ખતમ થયે 1 મહિનો થઈ ગયો છે. પરંતુ શોના કન્ટેસ્ટન્ટ્સ હજુ પણ કોઈના કોઈ કારણથી ચર્ચામાં છે.

ankita 3

હવે ટેલિવિઝન ક્વીન અંકિતા લોખંડેએ 19 વર્ષની વયે કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ હોવાનો ખુલાસો કર્યો છે. 

ankita 4

Hauterrflyને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, મેં સાઉથની ફિલ્મોમાં ઓડિશન આપ્યું, મને ફોન આવ્યો અને સાઈન કરવા બોલાવી.

'પછી મને શંકા ગઈ કે આટલું સરળતાથી કેવી રીતે થયું. હું ફિલ્મ સાઈન કરવા પહોંચી તો મને અંદર બોલાવી કોમ્પ્રોમાઈઝ કરવા કહેવાયું.'

'તે સમયે હું 19 વર્ષની હતી. મેં પૂછ્યું કે મારે શું કરવાનું રહેશે? તો મને કહેવાયું કે તમારે પ્રોડ્યૂસર સાથે સૂવું પડશે.'

'હું ઈન્ડસ્ટ્રીની આ સચ્ચાઈ સહન ન કરી શકે. ત્યારે મેં તેમને કહ્યું તમારા જેવા પ્રોડ્યુસરને ટેલેન્ટેડ છોકરીઓ નહીં સાથે સૂવે તેવી છોકરીઓ જોઈએ છીએ.'

તે દિવસ છે અને આજનો દિવસ છે, અંકિતા ઈન્ડસ્ટ્રીની પાવરફુલ એક્ટ્રેસમાંથી એક બની ગઈ છે.