હોળી પર ટોપલેસ થઈ 35 વર્ષની એક્ટ્રેસ, ગુલાલ લગાવીને પોઝ આપતા ટ્રોલ થઈ
જાણીતી એક્ટ્રેસ અને બિગ બોસ OTT ફેમ આકાંક્ષા પુરી હોળીની ઉજવણી કરવા પર ટ્રોલ થઈ રહી છે.
હોળી પર આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને શુભકામના પાઠવી હતી.
પરંતુ 35 વર્ષની આકાંક્ષા આ ફોટોમાં ટોપલેસ દેખાય છે અને તેના શરીર પર ગુલાલ લગાવેલું છે.
વાળમાં પોનીટેલ, ન્યૂડ ગ્લોઈંગ મેકઅપમાં આકાંક્ષા ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.
હોળી પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને આકાંક્ષાએ કેપ્શનમાં લખ્યું-ગુલાલ હોય તો લાલ હોય, હેપ્પી હોળી.
પરંતુ હોળીના પર્વએ આકાંક્ષાને ટોપલેસ જોઈને ફેન્સ ભડકી રહ્યા છે અને તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું- આ કેવા પ્રકારની હોળી છે? તો બીજાએ લખ્યું- શરમ કરો. હોળીના દિવસે તો આ બધું ન કરો.
સાળંગપુરમાં સૌથી મોટો રંગોત્સવ, 51 હજાર કિલો રંગથી રમાઈ ધુળેટી
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ