લગ્ન પહેલા દુલ્હાના પ્રેમમાં ડૂબી ગોવિંદાની 38 વર્ષની ભત્રીજી, થઈ રોમાન્ટિક
જાણીતી એક્ટ્રેસ અને ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ લગ્નને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ મે કે એપ્રિલમાં લગ્ન કરશે.
14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેના દિવસે આરતી સિંહ બોયફ્રેન્ડ સાથે દેખાઈ હતી. જેમા બંને પ્રેમમાં ડૂબેલા હતા.
પરંતુ હવે ફરી આરતીએ પોતાના ડ્રીમ મેન પર પ્રેમ વરસાવ્યો છે, આરતીએ બોયફ્રેન્ડ સાથે નવી તસવીર શેર કરી છે.
ફોટોમાં આરતી પોતાના સપનાના રાજકુમારને પ્રેમથી જોઈ રહી છે. તેણે બોયફ્રેન્ડનો હાથ પકડ્યો છે.
ફોટો પર દિલ દેખાઈ રહ્યા છે, જેને જોઈને તમે કપલના ગાઢ પ્રેમનો અંદાજ લગાવી શકો છો.
જોકે આરતીના સપનાનો રાજકુમાર કોણ છે? તે સામે નથી આવ્યું. લાગે છે તે લગ્નમાં જ વરરાજાનું મોઢું બતાવશે.
આરતીએ પોતાના લગ્નની વાત કન્ફર્મ નથી કરી. પરંતુ ભાઈ કૃષ્ણા અભિષેકે લગ્નની વાતની પુષ્ટિ કરી છે.
Rakul-Jackky એ ભવ્ય અંદાજમાં કર્યા લગ્ન, પ્રથમ તસવીરો આવી સામે
5 jan 2023
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ