Snapinstaapp 429125790 397574946187361 8355145409921179972 n 1080

Rakul-Jackky એ ભવ્ય અંદાજમાં કર્યા લગ્ન, પ્રથમ તસવીરો આવી સામે

21 Feb 2024

Credit: Insta

image
Snapinstaapp 429170416 8049905551691369 8700103733738798139 n 1080

Rakul Preet Singh અને Jackky Bhagnani  ની આખરે એકબીજાના થયા

Credit: Insta

Snapinstaapp 429465455 3753347571599856 5693195163045244245 n 1080

બંનેની લવસ્ટોરીની જ્યાં શરૂ હતી ત્યાં તેમણે લગ્ન કર્યા

Credit: Insta

Snapinstaapp 428253163 1440362106836786 3923292728050238005 n 1080

આ લગ્નમાં બંનેના પરિવારજનોએ હાજરી આપી હતી

Credit: Insta

રકુલ અને જેકી ભગનાની લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા

Credit: Insta

આ કપલની પ્રથમ તસવીરો હવે સામે આવી છે, રકુલ અને જેકીના લગ્ન પંજાબી અને સિંધી રીતિ-રિવાજ મુજબ થયા હતા

Credit: Insta

મંગળવારે સાંજે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીની હલ્દી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી હતી

Credit: Insta

રકુલ અને જેકીના લગ્નમાં અનન્યા પાંડે, વરુણ ધવન, શાહિદ કપૂર, આદિત્ય રોય કપૂર, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ હાજરી આપી હતી

Credit: Insta

આ કપલના સંગીતમાં શિલ્પા પણ જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી હતી

Credit: Insta

આ કપલની સંગીત રાત્રિના ફોટા પણ સામે આવ્યા છે. તેમાં આયુષ્માન ખુરાના, તેની પત્ની તાહિરા કશ્યપ, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા અને અન્ય લોકો જોઈ શકાય છે

Credit: Insta