50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
પરંતુ હવે મલાઈકા અરોરાની બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. 50 વર્ષે પણ મલાઈકા બિકિનીમાં હોટ લાગી રહી છે.
મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વેકેશનનો વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસ બિકિનીમાં બોડી ફ્લોન્ટ કરી રહી છે.
વીડિયોમાં મલાઈકા બ્લેક એન્ડ યેલો પ્રિન્ટેડ બિકિનીમાં પોઝ આપી રહી છે, આ પહેલા તે પૂલમાં ચિલ કરતા દેખાઈ હતી.
એક્ટ્રેસના ચહેરાની ખુશી અને ગ્લો જોઈને સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે તે કેટલું એન્જોય કરી રહી છે.
મલાઈકાનો બિકિનીમાં બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે, અને કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું- 50ની ઉંમરમાં 25ના દેખાવાનો ઘમંડ છે, બીજાએ લખ્યું- આ ઉંમરમાં ફિગર મેઈન્ટેન કરવા પર મલાઈકાને સલામ કરું છું.
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!