450130501 18089429029458095 1732229851073984991 n

અનંત અંબાણીના લગ્નમાં મહેમાનોને અપાશે આ ખાસ ગિફ્ટ, જાણો ખાસિયત

image
448266068 909437297890878 7758589979216106954 n

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં 4 દિવસ બાકી છે. શાહી લગ્નને ખાસ બનાવવા માટે બનારસ ઘણી વસ્તુઓના ઓર્ડર આપવામાં આવ્યા છે.

448304316 868217982000562 6906480112127050023 n

આમાં અંબાણી પરિવારના ખાસ મહેમાનો માટે કાશીમાં ખાસ ગિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે.

T306 PureSatinBanarasiSilkShikargahFabricMidnightBlue 5110 1200x

આ ગિફ્ટ પેકમાં બનારસી ફેબ્રિકની હેન્ડ બેગ અને રિયલ જરીથી બનેલી જંગલા ટ્રેન્ડની સાડી સામેલ છે.

અહીંથી જે બનારસી બ્રોકેટનું કાપડ મોકલવામાં આવ્યું છે, તેમાંથી મુંબઈના ડિઝાઈનરોએ 100થી વધારે ગિફ્ટ પૈક તૈયાર કર્યા છે.

શિવ શક્તિ આર્ટિજન્સ પ્રાઈવેટ લિમિટેડે અનંત અંબાણીની પ્રી-વેડિંગમાં મહેમાનો માટે ખાસ બેગ તૈયાર કરવા માટે એક હજાર મીટર કાપડ મોકલ્યું છે, જે બ્રોકેટ છે.

તેમાંથી લગભગ 100થી વધુ બેગ તૈયાર કરી શકાશે. આ કાપડ બનારસમાં હેન્લૂમ પર બનાવવામાં આવે છે.

બનારસી બ્રોકેટ એક દિવસમાં 2 મીટરથી વધારે બનાવી શકાતું નથી. કારણ કે તેમાં જરીનું પ્રમાણ વધારે હોય છે અને હેવી કાપડ હોય છે. તેનાથી બેગ દેખાવમાં એકદમ સુંદર લાગે છે.