મુગલોના મહેલોને પણ ટક્કર મારે તેવી શાનદાર છે અંબાણીની આ હોટલ, જુઓ Photos
ભારતના સૌથી ધનિક બિઝનેસમેન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. તેમની નેટવર્થ લગભગ 117.5 બિલિયન ડોલર છે.
મુકેશ અંબાણીની આમ તો ભારત સહિત વિશ્વના ઘણા શહેરોમાં પ્રોપર્ટીઝ છે, પરંતુ એક દેશમાં તેમની ખૂબ જ આલીશાન હોટલ આવેલી છે.
હકીકતમાં અમે તેમની લંડનમાં આવેલી હોટલ વિશે વાત કરી રહ્યા છીએ, જેને તેમણે લગભગ 600 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આ હોટલમાં શાનદાર અને એકથી એક ચઢીયાતી સુવિધાઓ આપવામાં આવે છે.
મુકેશ અંબાણીની આ હોટલમાં કુલ 49 રૂમ છે. આ હોટલ યુરોપની સૌથી પૉશ ગોલ્ફ કોર્સ છે.
આ સિવાય તેમાં 5-10 નહીં, પરંતુ 13 ટેનિસ કોર્ટ છે. સાથે જ તેમાં ઈન્ડોર સ્વિમિંગ પૂલ પણ છે.
મુકેશ અંબાણીની આ હોટલનું નામ સ્ટોક પાર્ક છે, જેને તેમણે વર્ષ 2021માં ખરીદી હતી.
આ હોટલમાં હોલિવૂડની જેમ્સ બોન્ડની ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. આ ફિલ્મો સિવાય બીજી પણ ઘણી હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ અહીં થઈ ચૂક્યું છે.
મંગળવારે 50000000 રૂપિયાનું દાન... બુધવારે MPના આ મંદિરમાં પહોંચ્યા અનંત અંબાણી
Related Stories
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ
15 ઓગસ્ટે OLA કરશે ધમાલ! લાવી રહ્યું છે પહેલી ઈલેક્ટ્રિક બાઈક?