chin 2

Pulsar નું Gulsar! નકલખોર ચીની કંપનીઓની કોપી જોઈને માથું પકડી લેશો

5 jan 2023

image
chin 9

ચીની માર્કેટ દુનિયાભરમાં સસ્તું હોવા સાથે કોપી એટલે કે સસ્તા નકલી માલ માટે પણ જાણીતું છે.

chin 10

સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, કપડા, જૂતાથી લઈને કાર અને બાઈક સુધી બધી વસ્તુ ચીનમાં નકલી મળી જશે.

tpl img2

આજે અમે તમને ચાઈનીઝ માર્કેટમાં આવી જ કેટલીક કાર અને બાઈક્સ વિશે જણાવીશું જે એકદમ રિયલની કોપી છે.

ચાઈનીઝ નિર્માતા તાઈયન ચિરાન મશીનરી Gulsar નામથી બાઈક વેચતી હતી. જે બજાજના પલ્સર 180ની કોપી હતી.

Jiangnan TT ભારતીય કાર મારુતિ 800 ની કોપી છે. આ કાર માટે ચીની કંપનીએ સુઝુકી પાસેથી લાઈસન્સ લીધું હતું.

Lingxuan કાર Innoava ક્રિસ્ટની નકલ છે. ભારતીય દેશોમાં ઈનોવા લોકપ્રિય હોવાના કારણે ચીનમાં તેની કોપી બનાવાઈ છે.

ચીનના રસ્તા પર તમને Toyota લેન્ડ ક્રૂઝરની કોપી પણ જોવા મળશે. Kuluze EV કારની ફ્રન્ટ ગ્રિલ તમને લેન્ડ ક્રૂઝરની યાદ અપાવશે.

ચીની કંપનીઓએ રોલ્સ રોયસને પણ નથી છોડી. Hongqi H9 સેડાનનો લૂક અને ડિઝાઈન રોલ્સ રોયલ ઘોસ્ટ સાથે મળતો આવે છે.

ચીનથી સૌથી જાણીતું કોપિ-કેટ વર્ક Geely GE છે. આ કાર રોલ્સ રોયસની ફ્લેગશિપ સેડાન ફેન્ટમની કોપી છે.

લેન્ડવિંડ X7 ચાઈનીઝ કંપનીની કોમ્પેક્ટ ક્રોસઓવર SUV હતી. આ કાર રેન્જ રોવર ઈવોકની સસ્તી કોપી માનવામાં આવે છે.