ચૂંટણી વચ્ચે મુકેશ અંબાણીએ ગુમાવ્યા 85,552 કરોડ રૂપિયા
લોકસભા ચૂંટણી દરમિયાન દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
આનો અર્થ એ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ત્રણ સપ્તાહમાં 126.34 રૂપિયા પ્રતિ શેરનો ઘટાડો નોંધાયો છે.
એક રિપોર્ટ મુજબ, 19 એપ્રિલે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 2,941.60 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયા હતા.
10 મેના રોજ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 2,815.15 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયા હતા.
આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં 4.30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એક રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 19,90,195.52 કરોડ જોવા મળ્યું હતું.
તો દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 19,04,643.44 કરોડ રૂપિયા પર આવી ચૂક્યું છે.
આનો અર્થ એ થયો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં ત્રણ સપ્તાહમાં રૂ. 85,552.08 કરોડનો ઘટાડો થયો છે.
નોંધ- આ અંગે બિઝનેસ એક્સપર્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમે આ અંગેની પુષ્ટિ કરતા નથી.
Adani ની કંપનીની મોટી જાહેરાત...આવતીકાલે શેર બજારમાં દેખાશે અસર!
Related Stories
Jioએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન્સ, આટલા રૂપિયા છે કિંમત
541 KM રેન્જ... 15 મિનિટમાં ચાર્જ! માર્કેટમાં આવી રહી છે 7-સીટર ઈલેક્ટ્રિક SUV
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
136KM ની રેન્જ... ધાંસૂ ફીચર્સ! Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર નવા અવતારમાં લોન્ચ