108111445

આટલી બધી સંપત્તિ હોવા છતાં અંબાણીની પાસે નથી આ 5 વસ્તુઓ

image
Screenshot 2024 04 29 181055

અંબાણી પરિવાર અરબો રૂપિયા ખર્ચ કરીને મોંઘી વસ્તુઓ ખરીદવા માટે ચર્ચામાં રહે છે. પરંતુ હજુ પણ કેટલીક એવી વસ્તુઓ છે, જે અંબાણી પરિવાર ખરીદી શક્યો નથી.

a64190157f2453d8c11cbe77f17a73cf

તેમાં હિસ્ટ્રી સુપ્રીમ યૉટ સામેલ છે. રિપોર્ટ અનુસાર, હિસ્ટ્રી સુપ્રીમ યૉટની કિંમત 37,500 કરોડ રૂપિયા છે અને તે વિશ્નની સૌથી મોંઘી યૉટ છે.

Lanai 1200

અંબાણી પરિવારની પાસે 4200 કરોડ રૂપિયાનો વિશ્વનો સૌથી મોંઘો આઈલેન્ડ Lani અને 4225 કરોડ રૂપિયાનો Villa Leopolda પણ નથી.

વિશ્વની સૌથી મોંઘી પેઈન્ટિંગ 'Salvator Mundi'ની કિંમત 3756 કરોડ રૂપિયા છે. તે પણ અંબાણી પરિવારની પાસે નથી.

લગભગ 459 કરોડ રૂપિયાની The Graff Hallucination વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ પણ અંબાણી પરિવારની પાસે નથી.

અંબાણી પરિવારની મોંઘી વસ્તુઓમાં જેટ, નેકલેસ અને યૉટ સામેલ છે. 2007માં મુકેશ અંબાણીએ નીતા અંબાણી માટે 250 કરોડનું પ્રોઈવેટ જેટ ખરીદ્યું હતું.

તેના પછીના વર્ષે 2008માં અનિલ અંબાણીએ તેમના પત્ની ટીના અંબાણી માટે 400 કરોડ રૂપિયાની યૉટ ખરીદી હતી.

નીતા અંબાણીએ રૂ.451 કરોડનું Mouawad L'Incomparable નેકલેસ ખરીદ્યું હતું, જે તેમણે તેમની મોટી પૂત્ર વધૂ શ્લોકાને ગિફ્ટમાં આપ્યો હતો.

અંબાણીએ 10 કરોડ રૂપિયાની રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેઝ ખરીદીને નીતા અંબાણીને આપી હતી.